સેન્ટ્રલ રેલવેમાં સ્કાઉન્ટ અને ગાઈડની જગ્યાઓ માટે ભરતી 2022
ફરીથી એકવાર તમારું નવા પોસ્ટ માં સ્વાગત છે . મિત્રો આજે તમને આ લેખ જણાવીશ કે સેન્ટ્રલ રેલવેમાં ફરી એક વાર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને એના માટે આ ભરતી ની તમામ માહિતી આપીશું જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ , છેલ્લી તારીખ , એપ્લિકકેશન ફી , ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને બીજી તમામ આ ભરતી વિષે માહિતી આ લેખ માં મળશે
કુલ પોટસ્ટ્સ | 12 જગયાઓ |
પોસ્ટનું નામ | સ્કાઉન્ડ્સ અને ગાઈડ |
શૈક્ષણિક લાયકાત | કૃપા કરીને અધિકૃત વાંચો |
આ પણ વાંચો : એક પક્ષી જે 40 જાનવરો આવાજ કાંઠે
કેવી રીતે અરજી કરવી How to apply ❓
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સતાવાર વેબસાઈડ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ( વધુ વિગતો : કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો )
મહત્વની તારીખો Important dates
- ઓનલાઇન અરજીઓ ખોલવાની તારીખ અને સમય 28-11-202 સવારે 10 : કલાકે
- ઓનલાઇન અરજીઓ માટેની અંતિમ તારીખ અને સમય 12-12-2022 18 . 00 કલાકે
આ પણ વાંચો : તમારા ડોક્યુમેન્ટ સાચવો હવે ઓનલાઇન જાણો
જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો આપણા બધાના વેબસાઈડ એટલે કે SMGUJARATI.IN તમારા માટે રોજ ભરતી અને ગુજરાત માં કોઈ પણ યોજના, રોજગાર સમાચાર , પરીક્ષા માટે મેટેરિઅલ PDF અથવા કોઈ શિક્ષણ ને લગતી ઝડપી માહતી તમને આ વેબસાઈડ માં મળશે જશે તો મિત્રો રોજ એક વાર મુલાકત કરવી . .
Manav Rabari
Rabari Manav