110 post Recruiment of Central Bank Of India 2022
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 :- 110 જગ્યાઓ માટે અરજી કરો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ( CBI ) SO બેંક po , ક્લાર્ક ઓફીશ આસિસ્ટન્ટ , મેનેજર સિનિયર , આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ , it ઓફિસર્સ , એગ્રિકલચર .મેકેટિંગ વિવિદ જગ્ગાઓની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે . તમને અહીં આ પોસ્ટ વય માર્કંઈડ , શિક્ષણિક લાયકાત , અનુભવ , કેવી રીતે અરજી કરવી અને અન્ય શરતો વિષે સંપૂર્ણ રોજગાર વિગતો લેખો નીચે આપવામાં આવી છે .
સંસ્થાનું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
આ ભરતી માટે વેબસાઇડ | www.centralbankofindia.co.in |
પોસ્ટના નામ | વિવિધ |
પોસ્ટની સન્ખ્યા | 110 |
નોકરીના પ્રકાર | સરકારી નોકરી |
એપ્લિકેશ મોડ | ઓનલાઇન |
નોકરી ની શ્રેણી | બેંક નોકરીઓ |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટ નામ અને સંખ્યા
શ્રેણી | પોસ્ટની સંખ્યા |
આઇટી | 1 |
અર્થશાસ્ત્ર | 1 |
ડેટા સાઈટિસ્ટ | 1 |
રિસ્ક મેનેજર | 3 |
આઇટી એસોઓસી એનાલિસ્ટ | 1 |
આઇટી સુરક્ષા વિશ્લેખ | 1 |
ક્રેડિટ ક્રેડિટ ઓફિસર | 6 |
ડેટા એન્જીનીયર | 9 |
આઇટી | 11 |
સુરક્ષા | 2 |
નાણાકીય વિશ્લેખ | 8 |
ક્રેડિટ અધિકારીઓ | 2 |
અર્થશાસ્ત્રી | 2 |
સુરક્ષા | 3 |
રિસ્ક મેનેજર | 18 |
ટેક્નિકલ ઓફિસર | 15 |
કુલ | 110 |
આ પણ વાંચો : નવરાત્રી WhatsApp Status કેવી રીતે બનાવવું

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 માટે પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત
- 🔯 કૃપા કરીને પોસ્ટ સૂચના વાંચો
પગાર – પગાર ધોરણ
- 🔯 રૂ 36,000 /- થી રૂ . 89 , 890/-
અરજી ફી
શ્રેણી | અરજી ફી |
SC / ST ઉમેદવારો | રૂ . 175/- GST |
અન્ય | રૂ . 850/- GST |
પસંદગી પ્રક્રિયા
- 🔯 લેખિત પરીક્ષા – મુલાકાત આધારિત
આ પણ વાંચો : ગુજરાત ઈ ન્યુઝ પેપેર રોજ ના સમાચાર
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?
- www.centralbankofindia.co.in પર જાઓ
- ત્યાં પછી પોસ્ટ શોધો ક્લિક કરો નિષ્ણાત વર્ગમાં અધિકારીઓની ભરતી 2022- 23 ઓનલાઇન અરજી કરો
- નવા વપરાશકર્તા સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપયોગ કરીને નોંધણી કરાવવી આવશ્યક છે
- નોંધણી કર્યા પછી ઉમેદવારો લોગ ઈન કરે છે અને નોંધણી નંબર અને પાસવર્ડ ઉપીયોગ કરીને અરજી કરે છે
- બધી વાગતો યોગ્ય રીતે ભરો અને સબમીશન પહેલા તેની ચકાસણી કરો
- નિયત ફોર્મેટ મુજબ ફોટોગ્રામફ અને હસ્તક્ષર ઉપલોડ કરો
- ડેબિટ કાર્ડ્સ , ક્રૅડિટ કાર્ડ , ઈન્ટનેટ બેન્કિંગ , મોબાઈલ વોલેટસ નો ઉપીયોગ કરીને ઓઓઇન કરી શક્ય છે
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફ્રોમની પ્રીન્ટ કરો .
નોંધ : અરજદારોને વિનતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો
શરુ થવાની તારીખ | 28-09-2022 |
અરજી કરવની છેલ્લી તારીખ | 17-10-2022 |
આ પણ વાંચો : માનવ ગરિમા યોજના
સૂચના | ડાઉનલોડ કરો |
આ ભરતી માટે વેબસાઈડ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
મિત્રો સરકારી ભરતી અને યોજનાઓ ની માહિતી મેળવવા રોજ SMGujarati.IN ની મુલાકાત લેતું રહેવું આમ તમને રોજ ઉપડૅટ મળતી રહેશે એ પણ આપણી ભાષામાં અને તમે કેટલા સુધી અભ્યાશ કરેલ છે . નીચે કોમેન્ટ માં જાણવાજો