BSF હેડ કોન્સ્ટેબલ ભરતી ( BSF Head Constable bharati )

બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોન્સ્ટેબલ ( રેડીઓ ઓપરેટર આરરો / રેડીઓ મિકેનિક આરએમ ) જોબ નોટિફિકેશન 2022 બહાર પાડ્યું છે ઓનલાઇન અરજી 20-08-2022 થી જેઓ BSF ભરતી 2022 સામે અરજી કરવામાં રસ ધરાવતા હોય.
BSF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
સંસ્થાનું નામ | બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF ) |
પોસ્ટનું નામ | હેડ કોન્ટેબલ ( રેડીઓ ઓપરેટર આરઓ / રેડીઓ મેકેનિક ) |
કુલ ખાલી જગ્યા | 1312 પોસ્ટ્સ |
નોકરીનું સ્થાન | ભારત |
સત્તાવાર ઓફીસીઅલ વેબસાઈડ | https://bsf.gov.in/home |
પોસ્ટનું નામ : ( Post Name )
- હેડ કોન્સ્ટેબલ ( રેડીઓ ઓપરેટર આરઓ / રેડીઓ મિકેનિક )
શિક્ષણિક લાયકાત : ( Education Qualification )
જે ઉમેદવાર પેસીએમ વિષયમાં 60 ગુણ સાથે ભુતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર , અને ગણિત માં 10+2 ઇન્ટરમિડિયેટ પરીક્ષા પાસ કરી હોય અથવા રેડીઓ અને ટેલીવિજેન / ઇલેક્ટ્રિક / કોપા / અથવા તેના સમકક્ષ વેપારમાં રેડીઓ અને ટેલિવિઝન / ઇલોક્ટ્રોનિક્સ/ કોપા / અથવા તેના સમકક્ષ વેપારમાં 10 મી ( હાઈ સ્કૂલ ) પરીક્ષા પાસ કરી હોય . આ ભરતી માટે લાયક બનો .
શિક્ષણિક લાયકાત વિહતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો
પસંદગી પ્રક્રિયા ( selection Process )
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા , પીઈડી,પીએસટી , ઇન્ટરવ્યૂ અને પર્સનલટી ટેસ્ટના આધારે કરવમાં આવશે.
ઉંમર મર્યાદા ( Age Limit )
- ઓછા માં ઓછી – 18 વર્ષ
- વધુમાં વધુ – 25 વર્ષ
આ ભરતી માટે ફીસ ( Exam Fees )
- સામાન્ય SC/EWS-200/-
- SC/ST/ભૂતપૂર્વ સર્વ – કોઈ ફી નથી સ્ત્રી – કોઈ ફી નથી
કેવી રીતે અરજી કરવી ( How To Apply )
- આ ભરતીની ઓફીસીઅલ વેબસાઇડ એટલે કે https://bsf.gov.in/home મુલાકાત લો
- એપ્લાય ઓનલાઇન વિકલ્પ પર ક્લિક કરો
- બીએસએફ હેડ કોન્સ્ટેબલ ( રેડીઓ ઓપરેટર આરઓ રેડીઓ મેકેનિક આરએમ ) માટે શોધો પછી નવા નવા વપરાશકર્તા પર કલીક કરો
- ફોટો અને સહી સાથેની પૂછવામાં આવેલી વિગતો કાળજી પૂર્વક ભરો
- ફ્રોમ સબમિટ કરો અને જો જરૂરી હોય તો પરીક્ષા ફી ભરો
- ભવિષ્યના ઉપીયોગ માટે તમારા ભરેલા ફ્રોમે પ્રીટ અથવા PDF સેવ કરો
આમારી બીજી પોસ્ટ વાંચો : GSRTC Mahesana Apprentice Bharati 2022
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઇન અરજી શરૂઆતની તારીખ 20-08-2022
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 19-09-2022
ટૂંકી સૂચના : Click
ઓનલાઇન અરજી કરી : 20 મી ઓગસ્ટના રોજ ઉપલબ્ધ .
અમને આસ છે કે તમને આ પોસ્ટ ગમે હશે મિત્રો સરકારી ભરતી , સાકરી યોજના અને કોઈ પણ ગુજરાત માહિતી સૌથી ઝડપી લેવા માટે આમારી સાઈડ એટલે કે smgujarati.in જોડાઈ રેવું અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડવા નીચે ગ્રુપની લિંક આપેલ છે જ્યાં જઈને જોડાઈ જાઓ
Job
rabarijaydip75@gmail.com
Constable bharti
Job