
ભારત પેટ્રોલિયમ કોપોરૅશન લિમિટેડ કોચીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે . સૂચના અનુસાર સન્સ્થામાં ટેક્નિશિયન એપ્રેનીટ્સની 57 જગ્યાઓ ભરવામાં આવશે.આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ થયી ગે છે . ઉંડેવારો BPCL ની ઓફીસીઅલ વેબસાઈડ bharatpetroleum.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી છે .
ભારત પેટ્રોલિયમ કોપોરૅશન લિમિટેડ ⛽
અહીં ખાલી જગ્યાની વિગત છે કેમિકલ એન્જીનીયરીંગ ખાલી જગ્યાઓ 40 પોસ્ટ મિકેનિકલ એન્જીનીયરીંગ ખાલી જગ્યાઓ 6 પોસ્ટ ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગ – ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયરીંગ ખાલી જગ્યા 5 પોસ્ટ્સ
BPCL ભરતી 2022 સૂચના 57 વિવિદ એપ્રિન્ટ્સ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો 📑
પોસ્ટનું નામ
ન સિન્થેટિક ડિજાઈનીગ | 40 |
ઇલેક્ટ્રિક ડિઝાઇ / ગેજેટ્સ દીઝાનીગ ડિજાઈનીગ | 05 |
મિકલનિકલ ડિઝાઇનિંગ | 06 |
ઇલેક્ટ્રિક ડિઝાઇનીગ | 06 |
આ પણ વાંચો : UPSC માં ભરતી
BPCL ભરતી 2022 માટે પાત્રતા માપદંડ 🎒
શૈક્ષણિક લાયકાત 🎓
- BPCL ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારોને ભરતી કરી રહી છે . ટેક્નિશિયન એપ્રેનીટ્સની પોસ્ટ માટે યૌગ્યતા માપદંડ અને આવશ્યક લાયકાતને પરિપૂર્ણ કર્ણ ઉંડેવારો નોકરી માટે અરજી કરી શકે છે . BPCL માં 57 જગ્યાઓ ખાલી છે અને રસ ધરાવતા ઉમેદવારો ટેક્નિશિયન પોસ્ટ મેળવા માટે શક્ય ટળતી વહેલી તકે અરજી કરી શકે છે .
પસંદગી પ્રક્રિયા 👥
- ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી – વ્યક્તિગત ઈન્ટવ્યુ , મેડિકલ ટેસ્ટ અને વોક ઈન ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો : આજના સમાચાર
પગાર 🤑
- ટેક્નિશિયલ પર BPCL ભરતી માટેનો પગાર રૂ 18,000 પ્રતિ માસ છે . કંપની દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો ટેક્નિશિયન તરીકે જોડાશે અને તેમને નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પગાર આપવામાં આવશે .
જોબ સ્થાન 🗺️
- BPCL એ ટેક્નિશિયન ખાલી જગ્યાઓ માટે ઓફીસીઅલ સૂચના બહાર પડી છે અને ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15-10-2022 છે . પોસ્ટ માટે નોકરીનું સ્થાન કોચી છે .
આ પણ વાંચો : ધોરણ 3 પાસ ભરતી
BPCL ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ? ❓
રસ ધાવતા અને લાયક ઉમેદવારો ઉપર જણાવેલ જગ્યાઓ માટે 15-10-2022 પહેલા અરજી કરી શકે છે . અધિકૃત વેબસાઈડ bharatpetroleum.com દ્વારા ઉમેદવારો ઓનલાઇન -ઓફલાઈન અરજી કરવા માટે નીચે આપેલ પગલાંને અનુસરી શકે છે .
- BPCL ઓફીસીઅલ વેબસાઈડ bharatpetroleum.com પર ક્લિક કરો
- BPCL સતાવાર સૂચના શોધો
- વિગતો વાંચો અને એપ્લેકેશ મોડ તપાસો
- સૂચનાઓ અનુસાર BPCL ટેક્નિશિયન ભરતી 2022 માટે અરજી કરો
BPCL માટે મહવપૂર્ણ લિંકો અને તારીખો 📅
સૂચના | અહીં ક્લિક કરો |
છેલ્લી તારીખ | 15-10-2022 |