
BDL ભરતી 2022-23 તમે મિત્રો કેમ છો ? ભારતમાં ડાયનેમિક્સ લિમિટેડ ( BDL ) એ 199 ગ્રજ્યુએટ / ડિપ્લોમા એપ્રીન્ટ્સ પોસ્ટ માટે સૂચના બહાર પડી છે . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સમાં માટે 25 નવેમ્બર 2022 ( NATS પોટલ દ્વારા ) અને 30 નવેમ્બર 2022 પહેલા અરજી કરી સહકે છે અન્ય વિગતો BDL ભરતી 2022-23 BDL એપ્રેન્ટિસ ભરતી 2022 , બદલ ભરતી 2022 , BDL એપ્રેન્ટિસ ઓનલાઇન ફ્રોમ , BDL એપ્રેન્ટિસ ઓનલાઇન ફ્રોમ , BDL એપ્રેન્ટિસ વિગતો સમજાવે છે . નીચે જાવો
BDL ભરતી 2022 વિગતો
આ પણ વાંચો : તમારા ડોકયુમેન્ટ માટે બેસ્ટ લોક એપ્લિકેશન
ઉત્તપત્તિનું નામ | ભારત ડાયનેમિક લિમિટેડ ( BDL ) |
કુલ ખાલી જગ્યા | 199 પોસ્ટ્સ |
નોકરીની શ્રેણી | વર્તમાન નોકરીઓ |
ખાલી જગ્યાનું નામ | સ્નાતક અને ટેક્નિશ્યન ( ડિપ્લોમા ) એપ્રિટીન્સ |
લાયકાત | ડિપ્લોમા , એંજિનિયરિંગ / ટેક્નોલોજી ડિગ્રી |
એપ્લિકેશન એપ્લાય | ઓનલાઇન ફ્રોમ |
આ પણ વાંચો : તમારો ફોન ખોવાઈ ગયો કે ચોરાઈ ગયો શોધો
BDL ભરતી 2022 – પોસ્ટની વિગતો
ક્રમ ન | પોસ્ટના નામ | કુલ પોસ્ટ્સ |
---|---|---|
1 | સ્નાતક એપ્રેન્ટિસ | 83 |
2 | ટેક્નિશિયન ( ડિપ્લોમા ) એપ્રેન્ટિસ | 36 |
BDL એપ્રેન્ટિસ નોકરીઓ – શૈક્ષણિક લાયકાત
સ્નાતક એપ્રેન્ટિસ : એન્જીનીયરીંગ / ટેક્નોલોજી ડિગ્રી
ટેક્નિશિયન ( ડિપ્લોમા ) એપ્રેન્ટિસ : એંજિનિયરિંગ / ટેક્નોલોજી ડિપ્લોમા
BDL એપ્રેન્ટિસ ભરતી વય મર્યાદા
- વય મર્યાદા ( 01-01-2022 ના રોજ )
- ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ છે
- વય છૂટછાટ નિયમો મુજબ સરકારને લાગુ પડે છે
પસંદગી સતાવાર સૂચનાના આધારે કરવામાં આવશે .
આ પણ વાંચો : Gujarati Calender 2023 | ગુજરાતી કેલેન્ડર 2023
BDL ભરતી 2022 ફ્રોમ કેવી રીતે અરજી કરવી ?
- સૌપ્રથમ સતાવાર વેબસાઈડ ઓનલાઇન લિંક નીચે ક્લિક કરો bdl-india.in
- નવા વપરાશકર્તા નવી નોંધણી કરવી પડશે
- મૂળ વિગતો ભરો અને તમારું લોગીન આઈડી મેળવો
- તમારું લોગીન આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- હવે BDL એપ્રેન્ટિસ નોકરીઓ માટે નોંધણી કરો
- તમામ જરૂરી વિગતો સાથે અરજી ફ્રોમ ભરો
- જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલો જોડો
- નિયત અરજી ફે ચૂકવો
- તમારી ભરતી પ્રકિયા પૂર્ણ કરવા માટે અંતે સબમિટ બટન દબાવો
- એપલેક્ષન ફ્રોમ સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લેકેશન ફ્રોમ ની પ્રીટ આઉટ લો
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત તારીખ | 15-11-2022 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2022 |
NATS પોર્ટલમાં નોંધણી માટેની છેલ્લી તારીખ | 25-11-2022 |
આ પણ વાંચો : ફેસ ચેન્જર એપ્લિકેશન માહિતી ગુજરાતીમાં
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
સૂચના | અહીં ક્લિક કરો |
સતાવાર વેબસાઈડ | અહીં ક્લિક કરો |
હોમ પેજ જાઓ | અહીં ક્લિક કરો |