BARC ભરતી 2022 માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર ( BARC ) ન્યુકીયર રિસાયકલ બોર્ડ નર્સ , સાયનિફિક આસિસ્ટન્ટ અને સબ ઓફિસરની પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે BARC અધિકારીઓ આ ભરતી માટે 36 ઉમેદવારોને સોઢા કરી રહ્યા છે .
BARC ભરતી 2022 નીચે ટેબલ ધ્યાન થી જોવું
સંસ્થાનું નામ | ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર ( BARC ) |
જગ્યાનું નામ | નર્સ , વિજ્ઞાનિક સહાયક અને સબ ઓફિસર પોસ્ટ |
પોસ્ટની સંખ્યા | 36 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન ફોર્મ ભરવાનું રેસે |
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ | 17-08-2022 |
ફ્રોમ ભરવાની છેલ્લી તારીખ | 12-09-2022 |
નોકરીનું સ્થાન | BARC મુંબઈ , GCNEP હરિયાણા RMPC કોલકતા |
ઓફીસીઅલ વેબસાઈડ | https://www.barc.gov.in / |
પોસ્ટનું નામ | પોસ્ટનું ની સંખ્યા |
નર્સ | 13 |
વિજ્ઞાનિક મદદનીશ | 19 |
સબ ઓફિસર કુલ | 04 36 |
આ ભરતી નું ફોર્મ કેવી રીતે ભરવું ?
કેટલા અભ્યાશ ની જરૂર છે આ ભરતી માટે ?
કેટલો પગાર મળશે આ ભરતી માટે ?
આ ભરતી નો લોકેશન ( સ્થળ ) ક્યુ છે ?
આ બધી માહિતી નીચે આપેલ છે તો ધ્યાનથી વાંચવું
શિક્ષણિક લાયકાત Educational Qualification
- BARC ની ભરતી માટે , અરજદારો પાસે માન્ય યુનિવર્સિટી સંબન્ધિત વિષયમાં 12મુ પાસ/ડિપ્લોમા B.SC /PG ડિગ્રી હોવી જોઈએ . શિક્ષણિક લાયકાત વિશે વધુ વિગતો માટે જાહેરાત તપાસો
ઉંમર મર્યાદા Age Limit
- નર્સ : 30 વર્ષ
- વિજ્ઞાનિક સહાયક : 30 વર્ષ
- સબ ઓફિસર : 40 વર્ષ
પગાર Salary
આ ભરતી માટે ઉમેદવારોને રૂ.35400, થી 44,900 સુધીનો દર મહિને પગાર
પસંદગી પ્રકિયા Selection Process
- ઉમેદવારોને નીચે ઉલ્લેખ મુજબ પસંદ કરવામાં આવશે
- પ્રારંભિક કસોટી
- એડવાન્સ ટેસ્ટ
- કૌસલ્ય કસોટી
- કર્મચારી મુલાકાત
અરજી ફી Application Fees
- SC/ST/ex-s/pwd મહિલા કોઈ ફી નથી
- સામાન્ય /ઓબીસી/બીસી અને અન્ય રૂ.100/-ફી
આમારી બીજી પોસ્ટ જોવો : ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરતી 2022
કેવી રીતે અરજી કરવી How To Apply
- સહુથી પેલા ઓફીસીઅલ વેબસાઈડ પર જાઓ પછી ત્યાં તમે કારકિર્દી ની તકો નવી ખાલી જગ્યા ભરતી પર ક્લિક કરો
- તે પછી , જાહેરાત શોધો BARC મુંબઈ . GSNEP , હરિયાણા અને RMRC કોલકતા વિવિદ જગ્યઓ પર નિમણુંક માટે પાત્ર ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ માંગવામાં આવી છે
- હવે સૂચના વાંચો અહીં ક્લીક કરો
- સૂચના ખુસે તેને વાંચો અને યોગ્ય તપાસો
- ઓનલાઇન અરજી કરી લિંક શોધો અને ક્લિક કરો
- જો તમે નવા વપરાશકર્તા ચો , તો તમારે નોંધણી કર્ર્વાઈ પડશે અન્યથા તમે તમારા એકઉન્ટમાં લોગીન કરી શકો છો
- પછી અરજી કરવાનું શરૂ કરવાનું
- તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને ચુકવણી કરો
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફ્રોમની પ્રિન્ટ લો
મહત્વપૂર્ણ માહિતી ની લિંક Important Link
- માહિતી માટેની લિંક : ક્લીક
આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.
Hi
Kalpesh rabari