ભરતી મેળો 2022 અમદાવાદ સંપૂર્ણ માહિતી નીચે છે
અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક ( Rojgar ) ની કચેરી – આ. વી . ફાઉન્ડેશન અને આઈ. ટી . આઈ ચાંદેખેડા , અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે . આ મહા રોજગાર ભરતી મેલા તારીખ 13-09-2022 ના રોજ આઈ.ટી.આઈ ચાંદેખેડા , અમદાવાદ ખાતે યોજશે . આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની વિવિદ સેકટરની અગ્રહણય કમ્પનીઓ ભાગ લેશે .
અમદાવાદ રોજગાર ભરતી મેળો ટાઈમ ટેબલ 2022
પોસ્ટ નું નામ | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 |
સંસ્થા | અમદાવાદ મહા રોજગાર ભરતી મેળો |
સ્થળ | અમદાવાદ |
તારીખ | 13-09-2022 |
સમય | સવારે 10 : 00 |
ભરતી મેળાની વેબસાઈડ | anubandham.gujarat.gov.in |
હોમ પેજ જાઓ | ક્લિક |
મહા રોજગાર ભરતી મેળો
- જે પણ મિત્રો આ મહા રોજગાર ભરતી મેલમાં લાભ લેવા માનતા હોય તેઓ આપેલ સ્થળ અને સમયે હાજર રહેવું
શિક્ષણિક લાયકાત Educational Qualification
- 10 પાસ
- 12 પાસ
- સ્નાતક ( ગ્રજ્યુએટ)
- ITI – બધા ટેક્નિકલ ટ્રેડ
- ડિપ્લોમા
- બી ઈ
- બી ટેક
ઉંમર મર્યાદા Age Limit
- જાહેરાતમાં આપેલ નથી
પગાર ધોરણ Salary Scale
- જાહેરાતમાં આપેલ નથી
જરૂરી દસ્તાવેજો Required Document
- પાસપોર્ટ સાઈઝના ફોટો
- આધારકાર્ડ – ચૂંટણીકાર્ડ -લાઇસન્સ વગેરે
- લાયકાતના સેટ્રિફિકેટ
- અનુભવના સર્ટિફિકેટ
- અન્ય જરૂર ડોક્યુમેન્ટ
સરનામું Address
- આ.ટી.આઈ. ચાંદખેડા , અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે આઈ.ઓ.સી.ચાંદખેડા , અમદાવાદ
ભરતી મેળા તારીખ – સમય – Recruiment Fair Date – Time
- 13-09-2022 ( સવારે 10 કલાકે )
મહા રોજગાર ભરતી મેલા જાહેરાત : ક્લીક કરો
તો મિત્રો તમને આ પોસ્ટ કેવી લાગી એ નીચે કૉમનેટ કરવાનું ભૂલતા નહીં જો ગમે હોય આપણી આ વેબસાઈડ એટલે કે www.smgujarati.in ફોલ્લૉ કરવાનું ભૂલતા નહીં
ગુજરાતી જનરલ નોલેજ કીવીઝ | Click Here |
મધ્યાહન ભોજન યોજના ભરતી 2022 | Click Here |
આર્મી ઓર્ડનન્સ કોર્પ્સ ભરતી | Click Here |
ગુજરાત સાયબર ક્રાઇમ ભરતી 2022 | Click Here |
એશિયા કપ લાઈવ મેચ લાઈવ ફ્રી માં | Click Here |
આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.