AAI માટે application ભરતી જાહેરાત 2022

AAI ભરતી માટે જાહેરાત 2022 : AAI ભરતી જાહેરાત નામ બહાર પડયું છે તો આલેખ તમને આ ભરતીની માહિતી આપીશું જેમ વય મર્યાદા,પાગર ધોરણ , શૈક્ષણિક લાયકાત , Application મોડ , છેલ્લી તારીખ અને ફ્રોમ કવિ રીતે ભરવું એ આ પોસ્ટ માં તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો મિત્રો આ પોસ્ટ ધ્યાનથી જોવા એન્ડ વાંચવા વિનંતી .

એરેપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિન નોકરી શોધી રહેલા તમામ રશ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે . શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા , પસંદગી પદ્ધતિ ,વગેરે સંબન્ધિત વધુ માહિતી માટે કૃપા કરી નીચેના લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલે સતાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે .

સંસ્થા AAI
પોસ્ટ સ્ટટક / ડિપ્લોમા
એપ્લિકેશ મોડ ઓનલાઇન
છેલ્લી તારીખ 07-11-2022
કુલ પોસ્ટ્સ 131

પોસ્ટ વિગતો

  • કૃપા કરીના જાહેરાત વાંચો

શૈક્ષણિક લાયકાત

  • AICTE , GOI દ્વારા માન્યતા પ્રાપ્ત ઉપરોક્ત કોઈપણ સ્ટ્રીમમાં ઉમેદવારો પાસે પૂર્ણ સમય ( નિયમિત ) ચાર વર્ષની ડિગ્રી અથવા ત્રણ વર્ષનો ( નિયમિત ) એન્જીનીયરીંગ ડિપ્લોમા હોવા જોઈએ
  • 2020 અથવા 2020 પછી ડિગ્રી/ડિપ્લોમા પાસ કરેલ ઉમેદવારો પાત્ર છે .

ઉંમર મર્યાદા

  • 31-08-2022 ના રોજ મહત્તમ ઉંમર 26 વર્ષ છે

પગાર/પગાર ધોરણ

  • સ્નાતક રૂ 15000/-
  • ટેક્નિકલ ( ડિપ્લોમા ) 12000/-

અરજી ફી

  • કોઈ અરજી ફી લેવામાં આવતી નથી

કેવી રીતે અરજી કરવી

સરકારી ભરતી , યોજના અને રોજગાર સમાચાર જોડાઈ ગ્રુપ માં

રસ ધરાવતા ઉમેદવારો BOAT ના વેબ પોર્ટલ www.mhrdnats.gov.in ( સ્નાતક/ડિપ્લોમા ) દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ એરપોટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – RHQ NR નવી દિલ્હી ( NDLSC000002 ) ને શોધીને અરજી કરવી જરૂરી છે અને આગળ પુષ્ઠ પર લાગુ કરો બટનને ક્લિક કરો . સફળ એપ્લેકેશન પછી સંદેશ ” પ્રાક્સિક્સન પદ માટે સફળતાપૂર્વ અરજી કરી ઉપ્લ્ભતાના આધારે તમારો સંસ્થા દ્વારા સંપર્ક કરવામાં આવશે ” દેખાશે

AAI માં એપ્રેનીશીપ તાલીમ માટે અરજી કરતા પહેલા ઉમેદવારો પોતાને સંબન્ધિત પોર્ટલ ( NATS ) પર નોંધણી કરાવવી જોઈએ. અન્ય કોપન રીતે પત્રવ્યવહાર /સંચારને ધ્યાનમાં લેવામાં આવશે નહિ .

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની કામચલાઉ પસંદગી લાયકાત પરીક્ષામાં મેરીટ આધારિત હશે.
  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને માત્ર તેમના રજિસ્ટ્સડ ઈમેલ આઈડી દ્વારા ઇન્ટરવ્યૂ/દસ્તવેજ ચકાશની માટે બોલવવામાં આવશે
  • ણમતિમ પસંદગી ઇન્ટરવ્યૂ / પ્રમાણપત્ર ચકાસણી અને જોડાતી વખતે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવાના આધારે કરવામાં આવશે .
  • પસંદ કરેલા ઉમેદવારોને તેમના નોંધણી સ્થાન ( પોર્ટલ ) ના અડધારે ઉત્તર પ્રદેશમાં આપેલ સ્થાનો પર પ્રાધાન્યરૂપે પોસ્ટ કરવામાં આવશે.
AAI ભરતી સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો
સરકારી ભરતી , યોજના અને રોજગાર સમાચાર જોડાઈ ગ્રુપ માં

Leave a Comment