399 રૂપિયા ભરીને વાર્ષિક 10 લખાણનું વીમા કવચ

સૌથી સારી વીમા પોલિસી જાણો ગુજરાતી માં

મિત્રો આજે આપણે આ લેખમાં આપણા જીવન ના વીમા વિષે વાત કરવાના છે તો મિત્રો તમે આ લેખ ધ્યાનથી વાંચજો મિત્રો આમે તમે પુરે પુરી માહિતી આપવામાં આવી છે કેવી રીતે વીમો લેવો કઈ કંપની છે અને કઈ સ્કીમ ચાલુ છે આના માટે કેટલા વર્ષ માં કેટલા બિનીફ્ટસ થાય એ બધું આ લેખ આપેલ છે .

આ પણ વાંચો : મહિલા સમૃદ્ધિ યોજના

18 – 65 વર્ષની ઉમેરના IPPB ગ્રાહકો જરૂરી પ્રીમિયમ ભરીને એક વર્ષ માટે આ બે પોલીસીનો લાભ લઇ શકે છે .

પોસ્ટ ઓફિસ 399 વીમા યોજના

ઇન્ડિયા પોસ્ટ રૂ 399 પ્રીમિયમ વીમા યોજના

399 રૂપિયાનો પ્રીમિયમ પ્લાન તમને એક વર્ષ માટે કવર આપે છે . તે તમને આસ્મિક મુત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા , કાયમી આશિક અપંગતા અને આસ્મિક વિચ્છેદ અને લકવાનો કીસ્સમાં 10 લાખ રૂપિયાનું વચન આપે છે. OPD માં આસ્મિક તબીબી ખર્ચ કીસ્સમાં 60,000 રૂપિયા સુધીન્ના IPD અને IPd માં 30,000 રૂપિયા સુધીનો આસ્મિક તબીબી ખર્ચ પણ 399 રૂપિયા ચૂકવીને વાર્ષિક 10 લાખ વીમા કવચના દાવો કરી શકાય છે .

આ પણ વાંચો : મફત પ્લોટ યોજના 2022 ગુજરાતી માં જાણો

ઇન્ડિયા પોસ્ટ રૂ. 299 મૂળભૂત વીમા યોજના

તેના રૂ 299 મૂળભૂત વીમા યોજનના ભાગ રૂપે આસ્મિક મુત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતા , કાયમી આશિક અપંગતા અને આસ્મિક વિભાજન અને લકવોના કીસ્સમાં IPPB રૂ 10 લાખનું કવરેજ ઓફર કરવામાં આવે છે . જો કે આ પોલિસી પ્રીમિયમ રૂ 399 યોજના હેઠળ ઓફકર કરાયેલ શિક્ષણ લાભ , હોસ્પિટલ દૈનિક રોકડ , કુટુંબ પરિવહન લાભો અને અંતિમવિધિ લાભો જેવા લાભો ઓફક કરતા નથી જોકે રૂ 299 પ્લાન IPD માં આસ્મિક તબીબી ખર્ચના કીસ્સમાં રૂ 60,000 અને ઓપીડીમાં આસ્મિક તબીબી ખારના કીસ્સમાં રૂ 30,000 ઓફર્સ 399 રૂપિયા ચૂકવીને વાર્ષિક 10 લાખનું વીમા કવચ.

આ પણ વાંચો : આજના સોના ચાંદીના ભાવ જાણો

સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ

Leave a Comment