સરકારી પ્રીન્ટીંગ ( ફોટો લીથો ) પરેશ અમદાવાદ તાજેતરમાં એપ્રેટિસ ( બુક બાઇન્ડર , ઓફસેટ મશીન માઈન્ડર ) ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરે છે . પાત્ર ઉમદેરવાર સતાવાર સૂચના વાંચો અને પછી 20-08-2022 પહેલા અરજી કરો
સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદમાં એપ્રેટિસની નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમદાવારો માટે આ એક સારી તક છે . પોસ્ટનું નામ , કુલ પોસ્ટ શૈક્ષણિક લાયકાત , ઉમેર માપદડ , પગાર , પસંદગી મોડ કરી રીતે અરજી કરવી મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રકિયા સંબધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેના પોસ્ટ ને ધ્યાનથી વાંચો.
સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 એપ્રેટિસ પોસ્ટ મુજબની વિગતો
- પોસ્ટનું નામ ખાલી જગ્યા શૈક્ષણિક લાયકાત બુક બાઇડર 12 ધોરણ 8 પાસ ઓફસેટ મશીન માઈન્ડર 01 10ધોરણ પાસ ( વિજ્ઞાન વિષય સાથે )
ઉંમર મર્યાદા
- ન્યુતમ : 14 વર્ષ
- મહત્તમ : 25 વર્ષ
અરજી ફી
- કોઈ અરજી ફી નથી
સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા શું છે ?
- લાયક ઉમદાવારો કે જેઓ સૂચના અથવા ઉપરોક્ત વિહતો અનુસાર માંપદંડ પૂર્ણ કરે છે તેઓ બંદ નિયત ફોરમેન્ટના અરજી કરી શકે છે અને દેતા , તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટા , શૈક્ષણિક લાયકાત , અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો નકલ અરજી સાથે મોકલી શકે છે.
વહીવટી તંત્ર સરકારી મુદ્રણ ( ફોટો લીથો ) પ્રેસ , અમદાવાદ
સૂચના
સરકારી પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 માટે ગુજરાત ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
અમારી બીજી પોસ્ટ વાંચો : BSF હેડ કોન્સ્ટેબલ ભરતી ( BSF Head Constable bharati )
9th
Jobless
Fy.B.SC
12th