શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ વધેરવામાં આવે છે

શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ વધેરવામાં આવે છે

હિન્દૂ ધર્મમાં પૂજા હોય કે નવા વાહનનું આગમન , નારિયેર તોડવું શુભ માનવામાં આવે છે . નાળિયેર ઉપીયોગ લગભગ દરેક શુભ કાર્યમાં થાય છે , છેવટે , દરેક શુભ કાર્ય પહેલા નાળિયેર તોડવા પાછળનું કર્ણ શું છે ? શા માટે નાળિયેર પરોપકારી ફળ માનવામાં આવે છે ? તો આવો જાણીયે આ પાછળનું કારણ શું છે .

આ પણ જાણો : આજના સોના ચાંદીના ભાવ

એટલા માટે નાળિયેર વધેરવામાં આવે છે

નાળિયેર તોડવાનો એક અર્થ ભગવાનને પ્રસન્ન કરવાનો છે . એવું માનવામાં આવે છે કે નાળિયેર વ્યકિતીના બાહ અને આંતરિક મનને દર્શાવે છે . જયારે કોઈ વ્યકિતને નાળિયેર તોડે છે , તે દર્શાવે છે કે તે વ્યકિત પોતાને ભગવાન ચરણોમાં નાળિયેર અર્પણ છે .

આ પણ જાણો : ન્યુ પેપેર આજનો વાંચો ગુજરાતીમાં

નાળિયેર એક ખુજ જ પવિત્ર ફળ છે

નાળિયેર વિના હવન , યજ્ઞ અને પૂજા અધૂરી માનવામાં આવે છે. નાળિયેર સૌથી પવિત્ર ફળ માનવામાં આવે છે, એટલા માર્તે તે તમામ દેવી – દેવતાઓને અર્પણ કરવામાં આવે છે . એવું ફળ ઘન અને સુખ સમૃદ્ધિ સૂચક માનવામાં આવે છે. એવું માણવા આવે છે કે જયારે તમે નાળિયેર તોડશો તો આવું કરવાથી ઘરમાં નાકરતામ્ક ઉર્જા આવતી નથી અને બગડેલું કામ થાય છે નાળિયેર .

આ પણ જાણો : ઘરે બેઠા પૈસાં કમાઓ

સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ

Leave a Comment