માત્ર 210 રૂપિયા જમા કરાવીને દર મહિને 5000 રૂપિયા મેળવો

કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના લોકો માટે સરું કરવામાં આવેલી સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શલ યોજનાઓ નવો રેકોર્ડ બનાવીયો છે અટલ પેન્શલ યોજના (APY ) ભારત સરકાર દ્વારા સમર્થિત અને (PFRDA ) પેન્શલ ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ) દ્વારા સંચાલિત બાયધરીકૃત પેન્શલ યોજના છે . તમને જણાવી દઈએ કે આ સ્ક્રીમ9મેં 2015 ના રોજ સુરુ કરવાં આવી હતી .APY હેઠળ નોંધણી 25 ઓગસ્ટ 2021 સુધી 3.30 કરોડ ને વટાવી ગઈ હતી

આ પણ વાંચો : દિવાળી ફટાકડા ફોટો આ App થી

દર મહિને 5000 રૂપિયા પેન્શલ આપવામાં આવશે

તમને જણાવી દઈએ કે ઓછા રૂપિયાનું રોકાણ કરીને પ્રંસલ સુનીચ્છિત કરવા માટે અટલ પેન્શલ યોજના સદારો વિક્લપ છે .તાજેતરમાં અટલ પેન્શલ યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને રૂ 1000 થી 5000નું માનસિક પેન્શલ આપવામ આવશે સરકાર દર 6 મહિને માત્ર રૂ 1239 નું રોકાણ કરવાપર 60 વર્ષ ની ઉમર પછી દર મહિને રૂ 5000 એટલે કે વાર્ષિક રૂ 60,000 પેન્સલનની ખાતરી આપી રહી છે

આ પણ વાંચો : મહિલા સમૃદ્ધિ યોજના

દર મહિને 210 રૂપિયા જમા કરાવા પડશે

વર્તમાન નિયમો અનુસાર જો તમે 18 વર્ષ ઉંમરની માસિક પેન્શલ માં 5000 રૂપિયા મેળવવા માંગતા હોવ તો તમારે આ યોજના દર મહિને 210 રૂપિયા જમા કરવા પડશે .જો આ જ રૂપિયા દર ત્રણ મહિને આપવામાં આવશે તો 626 રૂપિયા જમા કરવા પડશે અને છો મહિના 1239 રૂપિયા ચૂકવવા પડશે જો નટમેં 18 વર્ષ ની ઉંમરે રોકાણ કરો છો તો 1,000 રૂપિયા નું પેન્શલ મેળવવા માટે કદર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે

આ પણ વાંચો : HNGU પાટણ ભરતી 2022

નાની ઉંમરે જોડાવાથી વધુ લાભ મળશે –

ધારો કે જો તમે 5K પેન્શલ માટે 35 વર્ષ ઉંમરે જોડાઓ છો તો તમારે 25 વર્ષ સુધી દર 6 મહિને 5323 રૂપિયા જમા કરવા પડશે આવી સ્થિતિમાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે જેના પાર તમને 5 હજાર રૂપિયા માહિક પેન્શલ મળશે

આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ભરતી

મિત્રો તમને આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ કરીને જરૂર જણાવજો રોજ આવી ઉપડૅટ માટે આપણી આ વેબસાઈડ એટલે smgujarati.in ની મુલાકાત લેતું રહેવું અહીંયા તમને ફ્રી માં ઘણું બધું શીખવા મળશે આભાર નીચે વૉટ્સએપ ગ્રુપ માં જરૂર જોડાઈ જજો

સરકારી ભરતી અને યોજનાની માહિતી માટે જોડાઈ ગ્રુપ માં સરકારી ભરતી અને યોજનાની માહિતી માટે જોડાઈ ગ્રુપ માં

Leave a Comment