મફત પ્લોટ યોજના 2022 ગુજરાતી માં જાણો

મફત પ્લોટ યોજના 2022 ગુજરાતી માં જાણો : મિત્રો આજે તમને મફત પ્લોટ યોજના વિષે વાત કરીશ ઘણા બધા લોકો જે રેવા માટે જમીન નથી હોતી એના માટે સરકારી મફત પ્લોટ યોજના ચાલુ કરી છે . તો તમને આ આર્ટિકલ માં જોડાઈ રેજો અને કેવી રીતે આ યોજના લાભ લેવો એ તમને માહિતી જણાવીશુ . અને રોજ આવી અવનવી માહિતી માટે SMGUJARATI.IN રોજ મુલાકાત લેવી જરૂર .

મફત પ્લોટ યોજના : ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટ યોજનાની શરૂઆત 1972થી થયી છે . ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાનો આવરી લેવામાં આવે છે . ચાલો ત્યાં ગુજરાત મફત પ્લોટ યોજના ફ્રોમ 2022 વિષે સુમપર્ણ માહિતી આપણે આ આર્ટિકલ માં જણાએ

મફત પ્લોટ યોજના 2022 નીચે ટેબલ માહિતી જાણો

યોજનાનું નામ મફત પ્લોટ યોજના ફ્રોમ 2022
યોજના વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
લાભ કકોણને મળશે ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
લાભાર્થી રાજ્ય ગુજરાત
પરિપત્ર તારીખ 30 – 07 – 2022
અરજી પ્રકાર ઓનલાઇન
આ યોજનાની વેબસાઈડ PANCHAYAT.GUJARAT.GOV.IN

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થયો હતો . પાંચ વર્ષ પૂર્વ 1 લઈ મેં 2017 રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનાનો સુધારો કર્યો હતો. પંચાયત એની ગ્રામ્ય નિર્માણ વીહંગે ગામડાઓ વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફ્ળનો નહીં એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્વ કરેલું સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા સહેવાયું હતું

આ યોજના નીચે અને વિલંભ નિવારવા સમિતિની અચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહિનાના પહેલા ફાળવણીનો અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું .

મફત યોજના પ્લોટ 2022

વિકાસ કમિશનરે ગત સપ્તાહે ddo ને કરેલા આડેપત્રની સાથે અરજી કરવાનું ફ્રોમ , તેનો નમૂનો , તલાટીની પ્રમાણપત્ર તેમેજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે . જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપી ઘરવિહોણા પરિવારોને મફત પ્લોટ ફાળવણી અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય છે

ગુજરાત મફત પ્લોટ યોજના 2022

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા bpl યાદીમાં નોંધાયેલ મજૂરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે .અત્યાર સુધી આ યોજનાનો લખો લાભાર્થી લાભ લીધો છે . રાજ્ય સરકાનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા 01-05-2017 ના રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે .

ગુજરાત મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

આ યોજનાનો લાભ લવ માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ – પુરાવા જરૂરી છે

  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડ ની નકલ – આધારકાર્ડ ની નકલ
  • SECC ના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો ( જમીન નથી તેની વિગત )
  • પ્લોટ/મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રકિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને ઓફલાઈન અરજી કરવી પડશે . અરજી કરાવવા માટે પંચાયતમાંથી ફ્રોમ મેળવી તેમાં માગેલી તમામ માહિતી સાચી હરિ અને જરૂરી ડોકયુમેન્ટ જોડી તલાટી શ્રી ના સહી સિક્કા કરવાના રહેશે

01-05-2017 નો ઠરાવ વાંચવા અહીં ક્લિક કરો
સતાવાર પરિપત્ર અહીં ક્લિક કરો
ફ્રોમ ડાઉનલોડ કર અહીં ક્લિક કરો
ટેલિગ્રામ સાથે જોડાઓ અહીં ક્લિક કરો

FAQ – પ્રશ્નો

ગુજરાત મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે ?

ગ્રામ્ય વિસ્તરના ગરીબ લોકોને લાભ મળશે

મફત પ્લોટ યોજના હેતુ શું છે ?

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવવા વિહોણા ખેત મજૂરી તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે ?

મફત પ્લોટ યોજના પંચાય વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ આવે છે

નોંધ : SMGUJARATI.IN ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યાં છો . આ લેખમાં સમાવિષ્ઠ કોઇ પણ માહિતી – સામગ્રી – ગણતરીની ચોકસાઈ અથવા વીસવનીયતાની બાંહેધરી નથી . આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે આમરો ઉદેશ ફક્ત તમને માહિતી પહોંચાડવાનો છે . કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણી ઠેસ પહોંચવાનો નથી

આ પણ વાંચો કામ લાગે એવું છે . નીછે ટેબલ જોવો 👇👇👇

રોજ નું નવું ન્યુઝ પેપેર 👉ક્લિક કરો
રોજ ક્વિઝ આપી 👉ક્લિક કરો
બધી માહિતી માટે હોમ પેજ જાઓ 👉ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ માં જોડાઓ 👉ક્લિક કરો

આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ કરવાનું ભૂલતા નહિ રોજ ભરતી યોજના અને ગુજરાત ના કોઈપણ સમાચાર માટે આપણી વેબસાઈડ એટલે smgujarati.in ની મુલાકાત લેતું રેવું ધન્યવાદ

1 thought on “મફત પ્લોટ યોજના 2022 ગુજરાતી માં જાણો”

Leave a Comment