મધ્યાહન ભોજન યોજના ભરતી 2022

MDM અમરેલી ભરતી 2022 સૂચના બહાર પાડવામાં આવી છે

જિલ્લા પ્રોજેક્ટ કોઓડીનેટર અને તાલુકા સાક્ષયાણા MDM સુપર્વાઇઝર 11 મહિનાની કરાર આધારિત ભરતી માટેની સૂચના અમરેલી જિલ્લમાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કચેરીઓમાં નીચેની 11 મહિનાની કરાર આધારિત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવામાં આવી છે

MDM અમરેલી ભરતી 2022 ખાશ સૂચના

પોસ્ટનું નામ :

  • જિલ્લા પ્રોજેક્ટ કોઓડિનર , તાલુકા MDM સુપર્વાઇઝર

કુલ જ્યા :

  • 12

પગાર Selery

  • ઇલ્લા પ્રોજેક્ટ સંયોજક : 10,00 નિયત તાલુકા MDM સુપરવાઈજર રૂ .15,000 નિશ્ચિત

જિલ્લા પ્રોજેક્ટ કોઓડિનર

  • 50 % ગન સાથે કોઈ પણ સનાતક
  • CCC પાસ
  • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષ કાર્ય અનુભવ
  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી MCA ડિગ્રી ધારકને અનુભવનું ફરજીયાત
  • ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આર્ધશ રહેશે
  • સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવમાં આવશે
  • મધ્યાહન ભીજ્ન યોજના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવમાં આવશે

MDM સુપર્વાઇઝર

  • માન્ય યુનિવેસીટી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક
  • કોમ્પ્યુટર નોલેજ
  • ઓછામાં ઓછો 2 અથવા 3 વર્ષનો વહીવટી અનુભવ મધ્યાહન ભોજન યોજનાં અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે

ઉંમર મર્યાદા

  • 15 થી 58 વર્ષ

અરજી ફી : કોઈ અરજી ફે નથી

અગત્યની નોંધ

  • અરજી કરતા પહેલા કૃપયા કરીને ઇચ્છનીય લાયકાત , અનુભવ , વયમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટેની ઓફીસીઅલ જાહેરાત વાંચો

MDM અમરેલી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

  • અરજીપત્રક , લાયકાત અને નિમણુંક માટેની શરતો નાયબ કલેકટર , મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાંથી મેળવી શકાય છે
  • નિયત ફોરમેન્ટમાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 ડીવોશની અંધાર નીચેના સરનામે રૂબરૂ અરજી કરો , પોસ્ટ એડી રેજિસ્ટર કરો અથવા તેને સ્પીડ પોસ્ટ દ્વારા મોકવાની રહેશે . સમયસર મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં

અરજી મોકલવાનું સરનામું

  • નાયબ કલેકેટર
  • મધ્યાહન ભોજન યોજનાની કચેરી , બીજા માળ
  • જીલા સેવા સદન , રાજમહેલ કમ્પાઉન્ડ , અમરેલી
  • પિન – 365601

MDM અમરેલી ભરતી 2022 છેલ્લી તારીખ સુ છે ?

  • જાહેરાતના પ્રકાશનના 10 દિવશ અંધાર અરજી કરો
  • પ્રકાશનના તારીખ 31-08-2022
  • ઓફિશ્યિલ સૂચના : અહીં ક્લિક કરો

આમારી બીજી પોસ્ટ વાંચો : ગુજરાત સાયબર ક્રાઇમ ભરતી 2022

આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.