India Post Payment Bank Recruiment 2022
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ ( IPPB ) એ AGM – DGM -મેનેજર – વરિષ્ઠ મેનેજર – ચીફ મેનેજર કમ્પલયાયન્સ ઓફિસર અને વગેરેની 13 જગ્યઓ માટે 24-09-2022 પહેલા પાત્રતા ધરાવતા ઉમેદવારોને ભરતી માટે એક સૂચના બહાર પાડવામાં આવી છે . 2022 નીચે આપેલ IPPB ભરતી 2022 વિષે વિગતો માટે ઓનલાઇન અરજી કરો

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી – India Post Payment Bank Recruiment 2022
પોસ્ટનું નામ -Post Name🏤
- વિવિધ
ખુલ ખાલી જગ્યા – Total Vacancies💼
- 13
શૈક્ષણિક લાયકાત Educational Qualification 🎓
- IPPB ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજયુસન – એન્જીનીયરીંગ – ફાર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પપ્યુટર સાયન્સ MCA – MBA – CAPG ડિગ્રી ઇન્ફર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાન્યસ વગેરેમાં છે
ઉંમર મર્યાદા Age Limit👵
- મેનેજર માટે વય મર્યાદા = 23 થી 35 વર્ષ
- સિનિયર મેનેજર = 26 થી 35 વર્ષ
- ચીફ મેનેજર = 29 ઘી 45 વર્ષ
- આસીસન્ટ જનરલ મેનેજર – ડીજીએમ- પોગ્રામ – વેન્ડર મેજેર = 35 થી 55 વર્ષ
- મુખ્ય અનુપાલન અધિકારી 38 થી 55 વર્ષ
- આંતરિક લોકપાલ = 65 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ Pay scale 💸
- પસંદ કરેલ ઉમેદવારોને રૂ. 36,000- થી 3,50,000 અકિકરૂ પગાર
- વધુ વિહતો માટે જાહેરાત તપાસો
અરજી ફી Application Fee💳
- અન્ય તમામ શ્રેણીઓ માટે રૂ . 750/-
- Sc – St – PWD ઉંડેવારો મારે રૂ 150/-
- ચૂકવણીઓ માત્ર ઓનલાઇન મોડ સ્વીકારવામાં આવે છે
કેવી રીતે અરજી કરવી How to Apply 💻
- ભરતી ની પોતાની વેબસાઈડ www.ippbonline.com ની મુલાકાત લો
- IPPB /HR /RECT./2022-23/02 જાહેરાત શોધો સૂચના પર ક્લિક કરો
- ખુલતી જાહેરાત વાંચો અને તેમની યોગ્યતા તપાસો
- રસ ધરાવતા અને લાયક ઉમદેવારો ઓનલાઇન અરજી ફોર્મ ભરો
- ઉમેદવારો ચુકવણી પછી તમારી વિગતો યોગ્ય રીત દાખલ કરે છે
- એપ્લિકેશન ફ્રોમ સબમિટ કરતા પહેલા વપરાશકર્તા તેમની અરજી પૂર્વલોકન કરવું આવશ્યક છે
- ભાવિ પત્રવ્યવહાર માટે સબમિટ બટન પર ક્લિક કરો
છેલ્લી તારીખ Last Date | 24-09-2022 |
જાહેરાત Advertisement | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો Apply Online | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો કામ લાગે એવું છે . નીછે ટેબલ જોવો 👇👇👇