પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફોર્મ 2022

પંજાબ સિવિલ સર્વિસ ભરતી ની જાહેરાત 2022

પંજાબ પબ્લિક સર્વિસ સમિશન ( PPSC ) એ એક ભરતી સૂચના બહાર પડી છે . આ સૂચના સિવિલ સર્વિસ પરીક્ષાની ભરતી માટે છે. અહીં તમને PPSC સિવિલ પરીક્ષા ભરતી ઓનલાઇન અરજી ફ્રોમ વિષે સંપૂર્ણ માહિતી મળશે. તમને અહીં PPSC સિવિલ પરીક્ષાની અરજી પ્રકિયા, મહવપૂર્ણ તારીખો, અરજી ફે , આવ્યા મર્યાદા, લાયકાત, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર ધોરણ અને મહત્વપૂર્ણ લિંક્સ વિષે સંપૂર્ણ વિગતો મળશે .અમે મુલાકાતીઓને સલાહ આપીએ છીએ કે અરજી ફ્રોમ સબમિટ કરતા પહેલા તમારે PPSC સિવિલ સર્વિસ પરીક્ષાની સતાવાર સઉચ્છના વાંચવી જોઈએ. પબ્લિક સર્વિસ સમિશનની સતાવાર વેબસાઈડ લિંક્સ અને સતાવાર સૂચના નીચે આપેલ છે .

આ પણ વાંચો : PGCIL 800 જગ્યાઓની ભરતી જાહેરાત 2022

વિભાગ પંજાબ પબ્લિક સર્વિસ કમિશન
કુલ ખાલી જગ્યા 26
સૂચન ન.N / A
સમય મર્યાદા 10-12-2022

પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષાની ઓનલાઇન ફ્રોમ 2022 મૂળભૂત માહિતી

હોદ્દો સિવિલ સર્વિસ પરીક્ષા
સ્થાન પંજાબ
લાયકાત ડિગ્રી
અરજીની પ્રકિયા ઓનલાઇન અરજી કરો
www.smgujarati.in

મહત્વપૂર્ણ તારીખો

ઉમેદરોએ પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 માટે નીચેની મહત્વપૂર્ણ તારીખોની નોંધ લેવી જોઈએ . મહત્વપૂર્ણતારીખો બદલાઈ શકે છે. વૈકલિપ અથવા વધારાની તારીખો હોઈ શકે છે. પંજાબ પુબ્લીક સર્વિસ કમિશનની સતાવાર વેબસાઈડ તપાસો

આ પણ વાંચો : તલાટી મોડેલ પેપર 01

ઘટનાઓ તારીખ
ઓનલાઇન અરજી કારવાઈ છેલ્લી તારીખ10-12-2022
ફી ભરવાની છેલ્લી તારીખ 12-12-2022
હાર્ડ કોપી જમા કરવાની છેલ્લી તારીખ 12-01-2023

અરજી ફી

શ્રેણી ફી
માત્ર પંજાબ રાજ્યના SC – ST – BC માટે 750/- અરજી ફી + પરીક્ષા ફી
ફક્ત પંજાબ રાજ્યના ભૂતપૂર્વ સૈનિકો માટે 500/- માત્ર અરજી ફી
શારીરિક વિકલાંગ માટે, પંજાબ 500 માત્ર અરજી ફી
અન્ય તમામ શ્રેણીઓ માટે 1500 અરજી ફે + પરીક્ષા ફી
ચુકવણી મોડ ઓનલાઇન મોડ
પંજાબ વિસીલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 પાત્રતા પામદંડ અને ખાલી જગ્યાઓની વિગતો

તમે પંજાબ સિવિલ સેરિવ્સ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 માટે અરજી કરવા માટેના સંપૂર્ણ પાત્રતા માપદંડ અહીં મેળવી શકો છો . પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 માટે વય મર્યાદા, લઘુતમ લાયકાત, ખાલી જગ્યાઓની સંખ્યા અને પગાર ધોરણ નીચે આપેલ છે .

આ પણ વાંચો : DNH વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022

પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ
પંજાબ સિવિલ સર્વિસ
(એકિઝકયુટિવ બ્રાન્ચ ની
રજીસ્ટર સી
05 કોઈપણ ડિગ્રી 1લી નવેમ્બર 2022
ના રોજ ઉચ્ચ વય
મર્યાદા 54 વર્ષ
અજિસ્ટર A -II ની
પંજાબ સિવિલ સર્વિસ
(એકિઝકયુટિવ બ્રાન્ચ )
21કોઈપણ ડિગ્રી 1લી નવેમ્બર 2022
ના રોજ ઉચ્ચ વય
મર્યાદા 54 વર્ષ

PPSC સિવિલ સર્વિસ પરીક્ષા ભરતી મહત્વની લિંક્સ

તમે પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 માટે અરજી કરવા માટે તમામ મહત્વપૂર્ણ લિંક્સ અહીં મેળવી શકો છો અમે ઉમેદવારોને સલાહ આપીયે છીએ કે તમારે પંજાબ સિવિલ સર્વિસ પરીક્ષા ઓનલાઇન ફ્રોમ 2022 માટે અરજી ફ્રોમ ભારત પહેલા સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે .

આ પણ વાંચો : ભારતીય પોસ્ટ સર્કલ ભરતી જાહેરાત 2022

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો
સતાવાર સૂચના ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
સતાવાર વેબસાઈડ અહીં ક્લિક કરો
સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ જોડાઓ

Leave a Comment