નવરાત્રી WhatsApp Status કેવી રીતે બનાવવું । WhatsApp Status App 2022

નવરાત્રી WhatsApp Status Video Create In Gujarati

નવરાત્રી WhatsApp Status Video Create In Gujarati : નવરાત્રી ચાલુ થયી ગયી છે . તો એના માટે મિત્રો WhatsApp Status Video કેવી સીટે બનાવો અને એના માટે પુરી પ્રોસેસ સુ છે . એ તમને આજના આ લેખ માં જણાવીશ મિત્રો જોડાઈ રેજો આ આર્ટિકલ માં નીચે આપેલ તમામ ટોપિક ધ્યાનથી વાંચવા વિનંતી .

WhatsApp Status Video બનવવા ક્યાં આપ ની જરૂર પડશે

મિત્રો સ્ટેટ્સ બનવાવ તમારા મોબાઇલ માં એક App ડાઉનલોડ કરવું પડશે આ app થી મિત્રો તમે જોરદાર હાઈ કોલીટી ના સ્ટેટ્સ બનાવી શકશો . નવી આ app તમે બીજા પણ સ્ટેટ્સ બનાવી શકો છો . મિત્રો આ App નામ છે Alight Motion અને મિત્રો તમારે સૌથી પેલા આ એપ તમારા ફોને ડાઉનલોડ કરવાનું તો મિત્રો ડાઉનલોડ કેવી રીતે કરવું એ નીચેના લેખ માં લખેલું છે .

Alight Motion App કઈ સીટે ડાઉનલોડ કરવું ?

મિત્રો નીચે એક ટેબલ હશે એની બાજુમાં ડાઉનલોડ કરો એવું લખેલું હશે એના પર ક્લિક કરશો એટલે તમે સીધાજ ટેલિગ્રામ ચૅનલે વિજીટ કરશો . અને પછી એ ચેનલ જોઈન કાર્ય પછી ત્યાં તમે app મળી જશે એને ડાઉનલોડ કરીને તમારા ફોને install કરી દેવાનું પછી સ્ટેટ્સ બનાવની ક્રિયા સુરુ કરો .

Alight Motion App Download now
Telegram chennle joine now

નવરાત્રી WhatsApp Status Video કેવી રીતે બનાવવું ?

મિત્રો સ્ટેટ્સ બનવવા તમને આમ જે મટેરીઅલ હશે તે મળી જશે અને સાથે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બનાવું એનો વિડિઓ તમને નીચે મળી જશે આ વિડિઓ જોઈને તમે સ્ટેસ્ટ બનવતા શીખી જાસો આ વસ્તુ સાવ સીમલ છે . તો મિત્રો વિડિઓ ધ્યાનથી જોવા વિનતી .

સ્ટેટ્સ બનવવા નીચે ફોટો આપેલ છે એ સૌથી પેલા download કરો

આ ત્રણ ફોટો તમારા ફોને માં ડાઉનલોડ કરી લેજો

ઉપર ના વિડિઓ જોવો તમે શીખી જાસો સ્ટેટ્સ બનવતા

તમને આમરો આ લેખ કેવો લાગ્યો કૃપા કરીને નીચે કોમેન્ટ જાણવાનું ભૂલતા નહિ અને આવીજ માહિતી માટે આપણી આ એટલે કે smgujarati.in વેબસાઈડ રોજ મુલાકાત લેવાનું ભૂલતા નહીં . આભાર

1 thought on “નવરાત્રી WhatsApp Status કેવી રીતે બનાવવું । WhatsApp Status App 2022”

Leave a Comment