ધનતેરસ પૂજા અને મુહર્ત જાણો ગુજરાતીમાં

ધનતેરસ પૂજા અને મુહર્ત જાણો ગુજરાતીમાં

નવરાત્રી સાથે તહેવારોની મોસમ શરુ થયી ગઈ છે . આ વલ્હટ ઓક્ટોબર મહિનામાં દિવાળી સહિતના અનેક તહેવાર ઉજવવામાં આવશે . આવો જ એક તહેવાર છે ધનતેરસ. અને આ તહેવાર પણ ખુબ ઉજવામાં આવે આ તહેવાર બધા લગભગ ખબર હશે કે દિવાળી ટાઈમ પર આવે છે . આ દાડા થી દિવાળી પાંચ દિવસીય તહેવાર ચાલુ થયી જાય છે .

આ વખતે એવો સંયોગ બન્યો છે , લોકોને બે દિવશ ભગવાન ધન આશીર્વાદ મળશે . ખરેખર ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે છે . આ વર્ષ 22 ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 6:02 શરુ થયી રહી છે અને આ તારીખ 23 ઓક્ટોબર , રવિવાર સાંજે 6 : 03 વાગ્યે સમાપ્ત થશે . જોકે શુભ મહુર્તનો સમયગાળો માત્ર 21 મિનિટનો છે . આ મુહર્ત દરમિયાન પુજ કરવાની સલાહ આપવામા આવે છે . પૂજા માટેનું મુહર્ત 23 ઓક્ટોબર સાંજે 5.44 PM થી 6.05 PM સુધી છે .

ધનતેરસ માટે મુહર્ત નીચે લેખ માં જુવો

  • ધનતેરસ 2022 તારીખ અને પૂજા મુહર્ત સમય
  • ધનતેરસ 2022 પૂજા મુહર્ત 5.44-6.05 કલાકે 23 ઓક્ટોબર
  • ધનતેરસ 2022 શુભ મુહર્ત અવધિ : 21 મિનિટ
  • ધનતેરસ 2022 પ્રદોષ કલ : સાંજે 5.44 થી 8 . 16 વાગ્યા સુધી
  • ધનતેરસ 2022 વુર્ષભઃ સમયગાળો : સાંજે 6.58-08.54 સુધી

ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે ?

પૌરાણિક કથાઓ અનુસાર , જયારે સમૃદ્દ મંથન દરમિયાન ભગવાન ઘન પ્રગ્રટ , ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલા કળશ હતો . અહીંથી વાસણો કે ઘરેણાં ખરીદવાની પરંપરા શરુ થયી. તે જ સમયે , ઘન કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ભગવાન ઘન પૂજા કરવામાં આવે છે . ભગવાન ઘન પણ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે . એવું માનવામાં આવે છે કે ઘન સાથે દેવી લક્ષ્મીનો પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કંઈ નથી આવતી. આ સાથે ભગવાન ઘન ઔષધ અને ઔષઘીના પણ ઓળખવામાં આવે છે

લક્ષ્મી પૂજનની રીત

દિવાળીના શુભ મુહર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે . શાસ્ત્રો અનુસાર આપેલ મુહર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે . આ દિવસે સન્ન કર્યા પછી , સ્વસ્થ વસ્ત્રો પહેરો અને સંપૂર્ણ ભક્તિ સાથે પ્રાર્થના કરો . પૂજા પછી લક્ષ્મીજી આરતી અને મંત્રો જાપ કરવા જોઈએ . આ દિવસે દાનનું વિશેષ મહત્વ પણ જાણવવામાં આવ્યું છે .

મિત્રો તમને આ પોસ્ટ કેવી લાગી નીચે કોમેંટ કરીને જરૂર જાણવાવજો . અને સાથે આવીજ રોજ પોસ્ટ જોવા માટે આપણી આ વેબસાઈડ એટલે કે Smgujarti.in ની રોજ મુલાકાત લેતું રહેવું અને નીચે આપેલ વોટ્સએપ ગ્રુપ જરૂર જોડાઈ જાઓ

વૉટ્સએપ ગ્રુપ જોડાઓ વૉટ્સએપ ગ્રુપ જોડાઓ

Leave a Comment