તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે તે જાણો ગુજરાતી માં

તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામના સીમનો ઉપીયોગ બીજું કોણ કરે છે ?

તમારી આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યોઉઝર્સ માટે નવું સૂચના બહાર પાણી છે. તમે એક કે બે સિમ કાર્ડ નો ઉપીયોગ કરતા હશે , પરંતુ શું તમે જાણો છો કે તમારા આઈડી સાથે કેટલા સિમ રજિસ્ટ્સડ છે ? જો તમને આ સવાલનો જવાબ ખબર નથી , તો તમે મુશ્કેલી માં મુકાઈ શકો છો . હવે તમે ઓનલાઇન જાણી શકશો કે તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામના સીમનો ઉપીયોગ બીજું કોણ કરે છે .

આ પણ વાંચો : તમારા નામ અર્થ જાણો

તમારા આઈડી પર કેટલા સિમ એક્ટિવ છે ? તમારા નામના સીમનો ઉપીયોગ બીજું કોણ કરે છે ? કેવી રીતે તપાસવું ?

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ખોલો
  • અહીંના બોક્ક્સમાં મોબાઈલ નંબર અને OTP સાથે લોગ ઈન કરો
  • તમને તમારા આઈડીમાંથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબર યાદી દેખાશે
  • જો આ સૂચીમાં કોઈ નંબર છે , જે તમારી જાણ બહાર છે , તો તમે ટેનની જાણ કરી શકો છો
  • તેના માટે નંબર પસંદ કરો અને આ મારો નંબર નથી પસંદ કરો
  • ઉપરના બોક્ક્સમાં આપેલ Id માં લખેલું નામ સબમિટ કરો
  • હવે નીચે આપેલ રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો
  • ફરિયાદ દાખલ કાર્ય પછી ટિકિટ id સંદર્ભ નંબર પર આપવામાં આવશે
  • આ રીતે તમે શોધી શકો છો .

આ પણ વાંચો : કોઈપણ કોલ ડિટેલ કાઢો માત્ર 5 મિનિટ માં

આ રીતે રજિસ્ર્ટડ સીમની સંખ્યા જાણો

ટેલિકોમ વિભાગગઈ TAFCOP ( ટેલિકોમ એનાલિસ્ટ્સ ફોર ફ્રોડ મૅનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન ) પોર્ટલ વિકસાવ્યું છે . દેશમાં સક્રિય મોબાઈલ નંબર ડેટાબેઝ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ઉપલોડ કરવામાં આવે છે . પોર્ટલ દ્વારા સ્પામ અને ફોર્ડ કોલને નિયત્રિત કરી શકાય છે .તમે મમાત્ર 30 સેંકડનમાં જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ કાર્ડ એક્ટિવ છે .

આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાઇસન્સ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી

મિત્રો આ લેખ તમારે થોડો બી કામ આવ્યો હોય તો બીજા મિત્રો શેર કરવાનું ભૂલતા નહિ મિત્રો આવાજ ગુજરાતી માં બધું જાણવા આપણી આ વેબસાઈડ એટલે SMGUJARATI.In રોજ મુલાકાત લેતું રહેવું આભાર તમારો .

Leave a Comment