ગુજરાત સરકારે જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરી

આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવે ભરતી જાહેરાત

હેલો મિત્રો આપ સૌ રાજ જોઈ રહ્યા હતા તેની ઘડી આજે ફાઇનલ તમને જાણવા મળશે એટલે કે આજના લેખમાં તમે જુનિયર ક્લાર્ક અને તલાટી કમમંત્રી ની પરીક્ષાની તારીખ આજે જાહેર કરવામાં આવી છે . તો ઉપર છે ઇમેજ આપેજ છે મિત્રો એમાં પણ તારીખ આપેલી છે અને નીચે જે આટીકલ લખેલું છે એમાં પણ તારીખ આપી છે . તો ધ્યાનથી જોવા વિનંતી .

આ પણ વાંચો : WCL ભરતી જાહેરાત 2022 માટે વિગતો જુઓ

ગાંધીનગર રાજ્ય સરકારે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની જગયાઓ માટેની ભરતી પરીક્ષાની તારીખો જાહર કરે છે

આ પણ વાંચો : PGCIL 800 જગ્યાઓની ભરતી જાહેરાત 2022

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ 8મી જાન્યુઆરી 2023 ના રીજ જુનિયર ક્લાર્ક અને 29મી જાન્યુઆરી 2023ના રોજ તલાટી કમ મંત્રી અથવા ગ્રામ પંચાયત સચિવની જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજ કરશે. દેશગુજરાત

Leave a Comment