ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે . છેલ્લા બે ત્રણ દિવશથી વરસાદે સંગ્રહ ગુજરાતમાં ધૂમ બોલાવી છે . હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે .
રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે . આગામી 4 દિવસે સૌરાષ્ટ્ર , પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે . આજે સુરત , નર્મદા અતિભારે વરસંડી આગાહી કરવામાં આવે છે. 13 સ્પેટમ્બર વડોદરા , છોટાઉદપુર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે . તો વરસાદના પગલે કેટલી જલ્લીમાં ઓરેન્જ અલેર્ડ પણ આપવામાં આવ્યું છે
ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચાર્મ પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે . છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં બમ બોલાવી છે . હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે
જે અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે . તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત , નર્મદા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . 13 સ્પેટબર વડોદરા , છોટાઉદયપુર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . 14 સપ્ટેબર સુરત , નવસારી ,અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સ્પેટબર તાપ , ડાંગ અને વલસાડ અણિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ક્યાં ક્યાં જિલ્લમાં ઓરેન્જ એલર્ડ ?
તો વરસાદના પગલે કેટલાય જિલ્લમાં ઓરેન્જ એલર્ડ પણ આપવામાં આવ્યું છે . ભરૂચ,નર્મદા, અરવલ્લી , મહીસાગર જિલ્લમાં વરસાદ પગલે ઓરેન્જ એલર્ડ અપાયું છે . અહીં વરસાદ આગાહીને લઈને સ્થાનિક તંત્રને સાવચેત રહેલા સૂચના આપવમાં આવી છે .
આ પણ વાંચો
ક્યારે અપાય છે ઓરેન્જ એલર્ડ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , જયારે ચક્રવાતને કારણે ખુબજ ખરાબ વાતવારની સંભાવના હોય છે અને જાણ-માલનું નુકસાન થવાની સંભવના હોય છે ત્યારે ઓરેન્જ એલર્ડ જારી કરવામાં આવે છે . ઓરેન્જ એલર્ડ દરમિયાન , લિકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.ચક્રવતમાં પવવની ગતિ પ્રતિ કલાક 65 થી 75 કી.મી. તેમજ 15 થી 33 મીમી વરસાદની સંભવના છે
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો | અહીં ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
આપનો આભાર કે તમે અહીં સુધી આવ્યા મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ માંથી કૈક સારું મળ્યું હશે મિત્રો આમારી સાઈડ એટલે કે smgujarati.in પર તમને સરકારી ભરતી , સરકારી યોજના , ગુજરાતી માં ટેક્નિકલ ટીપ , ગુજરાતી માં ન્યુઝ અને મિત્રો ગુજરાતી કોઈ પણ સરકારી ભરતીમાં પરીક્ષામાં પુછાયેલા પ્રેશ્નો ની ક્વિઝ આ વેબસાઈડ પર જોવા મળશે . તો તમારે ઝડપી ઉપડૅટ રેવામાં માટે અમે નીચે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે તો તેમાં જોઈન થયી જાઓ અને ફાસ્ટ માહિતી મેળવો આભાર.
