ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઘરે બેઠા ઓનલાઇન ચેક કરો

લાઈટ બિલ ઉત્તર ગુજરાત નું કેવી રીતે ચેક કરવું

આપણે જાણીયે છીએ કે આજકાલ આપણે ઘરે બધું જોઈ શકીયે છીએ અને આપણે ઘરે બેઠા દરેક વસ્તુનો કિંમત પણ જાણી શકીયે છીએ અને મેળવી શકીયે છીએ . હવે આપણે આપણા ઘરનું વીજળીનું બિલ પણ ઓનલાઇન ચેક કરી શકીશું અને તેની ચુકવણી પણ ઘરે બેઠા કરી શકીયે .

ઉત્તર ગુજરાત લાઈટ બિલ ભરવા અને જોવા ખાસ વાતો

આપણે જાણીએ છીએ કે આજકાલ આપણે લાઈટ વગર થોડો સમય પણ ચાલી શકતા નથી , જો ઘરમાં લાઈટ ન હોય તો આપણે ખુબ પરેશાન થયી જાઈએ છીએ. ગુજરાત વીજ કંપની દ્વારા હવે અમે ઘરે બેઠા બિલ ચેક કરી શકીયે છીએ કે આપણું લાઈટ બિલ કેટલું આવ્યું અને કેટલું બાબાકી છે .

ગુજરાત ઇલેક્ટ્રીકસીટી કંપની લિમિટેડ ગ્રાહકને સુધાઓ પુરી પાડે છે અને ગ્રાહકને ઓનલાઇન બિલ પે અને ઓનલાઇન ગ્રાહક વિગત પણ પુરી પાડે છે . ગ્રાહકની વિગતો ઑન્લીને કેવી રીતે તપાસવી તે અંગે અમે સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આ લેખ મેં પુરી પાડીશું .

આ પણ વાંચો : ક્રિકેટ ગેમ રમીને ઘરે બેઠા પૈસા કમાઓ

લાઈટ બીલી પુરી માહિત જોવ માટે નીચે લેખ વાંચો

વીજળી કંપની બિલ ચૂકવવા માટે , ગ્રાહક પાસે ઘણી બધી માહિતી હોવી આવશ્યક છે, જો ગ્રાહક પાસે તે વસ્તુ હોય , તો તે આશાપૂર્વક બિલ ચૂકવી શકે છે .

ઉત્તર ગુજરાત લાઈટ બિલ માટે મહાવપૂર્ણ વાતો

  • બિલ ચૂકવવા માટે ગ્રાહક પાસે સ્માર્ટ ફોને અથવા લેપટોપ હોવું જોઈએ .
  • ગ્રાહકના મોબાઈલ અને ઇન્ટરનેટ કનેક્ટ કરવું ફરીજીયાત છે
  • ગ્રાહક પાસે બિલ ગ્રાહક નંબર હોવો ફરજીયાત છે
  • તમે Google Pay , Phone Pay , Paytm અને ભીમ UPI વડે બિલ ચૂકવી શકો છો .

આ પણ વાંચો : આજનું પેપેર વાંચો ફ્રી મેં

લાઈટ ભરવા અને ચેક કરો નીચે ટેબલ લિંક આપેલ છે

UGVCL બિલ ભરો , ચેક કરો અહીં ક્લિક કરો
MGVCL બિલ ભરો , ચેક કરો અહીં ક્લિક કરો
PGVCL બિલ ભરો , ચેક કરો અહીં ક્લિક કરો
DGVCL બિલ ભરો , ચેક કરો અહીં ક્લિક કરો

મિત્રો આપણે આશા છે કે તમને આ લેખ માંથી કંઈકે શીખવા મળ્યું હેસે તો મિત્રો રોજ આવીજ ઉપડૅટ માટે આપણી આ વેબસાઈડ એટલે કે SMGUJARATI.IN રોજ મુલાકાત લેવી અને દોસ્તો ઝડપી ઉપડૅટ માટે નીચે આપેલ વોટ્સએપ ગ્રુપ માં જોડાઈ જાઓ . આભાર

સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ માં જોડાઓ અહીં ક્લિક કરો સરકારી ભરતી અને યોજના માટે ગ્રુપ માં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a Comment